New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/diesel-659965-1.jpg)
દેશમાં ડીઝલની હોમ ડિલિવરીની શરૂઆત બેગલુરુમાં કરવામાં આવી છે, જેમાં માઈપેટ્રોલ પંપ સ્ટાર્ટઅપના માધ્યમથી આ સેવાનો લાભ લોકો લઇ શકશે.
જાણવા મળ્યા મુજબ બેગલુરુમાં માઈપેટ્રોલ પંપ સ્ટાર્ટઅપ લોન્ચ કરવામાં આવ્યુ છે, જે થકી ઘરે બેઠા ડીઝલની ડિલિવરી મળી શકે છે, ડીઝલની હોમ ડિલિવરી માટે એપનો પણ ઉપયોગ કરી શકાય છે.
જાણવા મળ્યા મુજબ 100 લીટર ડીઝલ પર રૂપિયા 99 અને 100 લીટર થી વધુ ડીઝલ પર ડીઝલની કિંમત ઉપરાંત પ્રતિ લિટરે રૂપિયા 1 વધુ ચાર્જ કરવામાં આવશે.
Latest Stories