બોટાદમાં હાર્દિક પટેલની 3ડી સભાને મળ્યો મિશ્ર પ્રતિસાદ

બોટાદમાં  હાર્દિક પટેલની 3ડી સભાને મળ્યો મિશ્ર પ્રતિસાદ
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીયપક્ષો સહિત પાસનાં નેતા હાર્દિક પટેલ દ્વારા પણ રોડ શો તેમજ સભાઓ કરીને ભાજપ સરકાર સામે બાયો ચઢાવી છે. અને હાર્દિક પટેલને પણ તેના કાર્યક્રમ દરમિયાન જનસમર્થન મળી રહ્યુ છે.

હાલમાં 107 વિધાનસભા ક્ષેત્રમાં 50 જગ્યા પર હાર્દિક પટેલની 3ડી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બોટાદમાં પણ હાર્દિક પટેલની હાઈટેક એટલે કે 3ડી સભા યોજાઈ હતી. જે સભાને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

#Gujarat Election 2017 #પ્રસંગ
Here are a few more articles:
Read the Next Article