New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/888.jpg)
ભરૂચ ખાતે માઈનોરીટી વિસ્તાર માં આજે સવારથી ભારે મતદાન નોંધાઈ રહ્યું છે, ભારે ગરમી માં પણ મહિલાઓ સહિત નવયુવાનો અને વૃધ્ધો મતદાન ની લાંબી કતારોમાં ઊભા છે, અને લોકશાહીના આ પર્વ ને ઉજવી રહ્યા છે સવાર 7 થી 9 સુધીમાં ભરૂચ નું મતદાન 11.50 જેટલું સરેરાસ નોંધાયું છે.
Latest Stories