ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભાનાં ભાજપનાં ઉમેદવાર છત્રસિંહ મોરીએ કર્યું મતદાન

New Update
ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભાનાં ભાજપનાં ઉમેદવાર છત્રસિંહ મોરીએ કર્યું મતદાન

ભરૂચ જિલ્લાની 150 જંબુસર વિધાનસભાની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર છત્રસિંહ મોરીએ મતદાન કર્યુ હતુ.

જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપનાં ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય છત્રસિંહ મોરીએ મતદાન કરીને પોતાની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.

Latest Stories