ભરૂચ જીલ્લા માનવ સેવા સમાજ મંડળ દ્વારા જંબુસરમાં રક્તદાન શિબિર યોજાઈ

New Update
ભરૂચ જીલ્લા માનવ સેવા સમાજ મંડળ દ્વારા જંબુસરમાં રક્તદાન શિબિર યોજાઈ

જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે ભરૂચ જીલ્લા માનવ સેવા સમાજ મંડળ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેન્કનાં સહયોગ થી રક્તદાન શિબિરનું આયોજન કરાવામાં આવ્યું હતુ. આ સાથે નવયુગ વિદ્યાલયનાં તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.

ભરૂચ જીલ્લા માનવ સેવા સમાજ મંડળની સ્થાપના 1971માં સ્વ. શ્રી મગનભાઈ બી. સોલંકી દ્વારા જંબુસર તાલુકાનાં લોકોની શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતીના હેતુથી કરવામાં આવી. યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને શિબિરને સફળ બનવી હતી.

Latest Stories