ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન દ્ધારા ડિપ્લોમા GSTની તાલીમ યોજાયી

New Update
ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન દ્ધારા ડિપ્લોમા GSTની તાલીમ યોજાયી

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન અને CKSVIEM વડોદરા ના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ ડીપ્લોમાં ઇન GST કોર્ષની બે મહિના તાલીમ યોજવમાં આવી હતી. જેનો ઉદ્યોગિક એકમો માં કામ કરતા વિવિધ કંપનીના 34 કર્મચારીઓએ લાભ લીધો હતો. આ કોર્ષના સમાપનમાં બીડીએમએના પ્રમુખ પરાગ શેઠ, સેક્રેટરી અનિષ પારેખ, સુનિલ ઠાકર તેમજ બેડેખાના હસ્તે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આગામી મે મહિનામાં બોમાં દ્ધારા જીએસટીની તાલીમની બીજી બેચ ચાલુ કરવામાં આવશે તેવું એક યાદીમાં જણાવ્યું હતુ.

Latest Stories