ભરૂચ પોલીસ હેડ કવોટર પરેડ ગ્રાઉન્ડ ખાતે લોકરક્ષક દિક્ષાંત સમારોહ યોજાયો

New Update
ભરૂચ પોલીસ હેડ કવોટર પરેડ ગ્રાઉન્ડ ખાતે લોકરક્ષક દિક્ષાંત સમારોહ યોજાયો

ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલની તાલીમ મેળવીને ઉતિર્ણ થનાર મહિલા તાલીમાર્થીઓ નો પોલીસ હેડ કવોટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો હતો.

1484f133-6f5f-4d1f-8440-84d6fa5b62e5

ભરૂચ પોલીસ હેડ ક્વોટર પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ લોકરક્ષક વર્ષ 2016 દિક્ષાંત સમારોહમાં જિલ્લા પોલીસ વડા સંદિપ સીંગે મહિલા કોન્સ્ટેબલો દ્વારા રજુ કરવામાં આવેલ પરેડનું નિરીક્ષણ કર્યું હતુ.

1edf7e15-9c2b-427b-afcc-8db06c3720c5

આ સમારોહમાં ઇનડોર-આઉટડોર ટ્રેઇનિંગ તેમજ પરીક્ષામાં ઉતિર્ણ થયેલ 195 જેટલી મહિલા કોન્સ્ટેબલો ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ફરજ બજાવશે. આ જિલ્લા પોલીસ વડા સંદિપ સીંગે મહિલા કોન્સ્ટેબલો ને શુભેચ્છા પાઠવી હતી.

20ee740c-d0e8-4105-ac02-99ffd85aee18

Latest Stories