ભરૂચ બચપણ સ્કુલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ

New Update
ભરૂચ બચપણ સ્કુલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ

ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવેલ બચપન પ્લે સ્કુલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

089eb672-1e26-4de9-9615-9b42186b1b3a

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે સલાડ ડેકોરેશન તેમજ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહિલાઓએ વિવિધ રીતે સલાડ ડેકોરેશન તેમજ વાનગીઓ બનાવી હતી.

8e5c324f-6bab-41a1-a5f0-f0e8c913f10cf1476ddf-3cd0-42bb-9628-650f52fc2f79

વિજેતા બહેનોને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

b2b252af-1c8d-4f6d-83ff-173dcc97f55b

Latest Stories