New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/sdfsf-3.jpg)
આજ રોજ સવારના સમયે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહંમદપુરા મસ્જીદ નજીક મુખ્ય માર્ગને અડીને આવેલ ગેસ લાઈનમાં અચાનક લીકેજ થતા દોડધામ મચી હતી.
આ ગેસ લિકેજનના પગલે સલામતીના ભાગરૂપે એક તરફનો માર્ગ થોડા સમય માટે બંધ કરાયો હતો. જોકે સામાન્ય ગેસ લીકેજ હોય જેને તાત્કાલિક ગુજરાત ગેસ દ્વારા સમારકામ હાથધરી બંધ કરાયો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી.
Latest Stories