New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/c7548b80-7c7c-49fa-844b-75ea52489c43.jpg)
લોકસેવા એજ પ્રભુસેવા
ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર અને દાંડીયા બજારની આસપાસમાં વસવાટ કરતાં ધોરણ ૧ થી ૧૦ ના તમામ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ને કે જેમને ૨૦૧૮ ની વાર્ષિક પરીક્ષા આપી હોય અને તેમા પાસ થયા હોય તેમને ભરૂચ શહેરના ધોળીકુઈ બજારના ટાઈગર એકતા ગૃપ તરફથી વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવાનો એક પ્રોગ્રામ તારીખ ૦૯/૦૬/૨૦૧૮ ને શનિવારે સાંજે ૪ ના ટકોરે રાખવામાં આવ્યો હતો.
જેમાં સમગ્ર ટાઈગર એકતા ગૃપના તમામ (લોક સેવકો) તરફથી તમામે તમામ વિધાર્થીઓ ને અને વિધાર્થીનીઓને આ લોકસેવા નો લાભ લેવાની અપીલ કરવામાં આવી
Latest Stories