વિશ્વ નર્સ દિવસની ઉજવણી નાં ભાગરૂપે ભરૂચ શહેરની બરોડા હાર્ટ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલની તમામ પરિચારિકા ઓ તેમજ અન્ય હોસ્પીટલના સભ્યો એ ભેગા મળીને નર્સ ડે નિમિતે કેક કાપીને ઉજવણી કરી હતી અને એક બીજાને આ વિશેષ દિવસ ની શુભેચ્છા પાઠવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/05/bhr-nurse-day-2-1024x576.png)