ભરૂચમાં યુવતીએ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લઈને ખુશી વ્યક્ત કરી

ભરૂચમાં યુવતીએ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લઈને ખુશી વ્યક્ત કરી
New Update

ભરૂચમાં કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં રોડ શો દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતી યુવતીએ તેઓ સાથે સેલ્ફી લીઘી હતી. અને આ પ્રસંગને યુવતીએ તેના જીવનની યાદગાર પળ ગણાવી હતી.

ભરૂચમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં રોડ શો દરમિયાન DPS સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી મંતશા શેખને રાહુલ ગાંધીએ પ્રથમ ફ્લાઈંગ કિસ આપી હતી, અને યુવતીની રિકવેસ્ટને રાહુલ ગાંધીએ સ્વીકારી હતી. અને યુવતીએ રાહુલ ગાંધી સાથે સેલ્ફી પણ લીધી હતી.

મંતશા શેખે આ પ્રસંગને તેના જીવનનો ખુબજ યાદગાર પ્રસંગ ગણાવ્યો હતો,અને ખુશી વ્યક્ત કરી હતી.

#Gujarat Election 2017 #પ્રસંગ #ફ્લેશ બેક 2017
Here are a few more articles:
Read the Next Article