New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/DNiVQCFUMAE9PsA.jpg)
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવવામાં આવ્યો છે, અને જંબુસર થી શરુ થયેલી ગાંધીની યાત્રા ભરૂચમાં પ્રવેશી છે.
નવસર્જન યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા ભરૂચ જંબુસર ચોકડી પટેલ વેલ્ફેર હોસ્પિટલ થી રોડ શો યોજવામાં આવ્યો છે.
આ યાત્રા મહમદપુરા, પાંચબત્તી, ભરૂચ સ્ટેશન બાદ અંકલેશ્વર ખાતે સભામાં ફેરવાશે. ભરૂચમાં રોડ શો દરમિયાન રાહુલ ગાંધીને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો.
Latest Stories