ભાજપ દ્વારા 70 ઉમેદવારોનાં નામ જાહેર કરાયા,49 રિપીટ

ભાજપ દ્વારા 70 ઉમેદવારોનાં નામ જાહેર કરાયા,49 રિપીટ
New Update

ભારતીય જનતા પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્વિમ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટીદારોનાં ગઢ ગણાતા મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ભાજ્પે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના 45 અને બીજા તબક્કાની ચૂંટણીના 25 ઉમેદવારો જાહેર કર્યા હતા.

આ યાદીમાં ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને સીનિયર ધારાસભ્યોને ફરીથી રિપીટ કર્યા હતા. આ યાદીમાં ૪૯સિટીંગ ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ માંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ ફાળવવામાં આવી છે.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article