New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/maxresdefault-119.jpg)
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભાની બેઠકનાં ઉમેદવાર તરીકે ધારાસભ્ય અરૂણસિંહ રણાને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે.
અરૂણસિંહ રણાએ વાગરા વિધાનસભા બેઠકનાં ઉદવાર તરીકે ભાજપ દ્વારા તેઓનાં નામ પર મહોર મારવામાં આવતા પોતાના સમર્થકો સાથે ભરૂચ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે અરૂણસિંહ રણાએ વાગરા બેઠક પરથી વિજય બનીને એક કમળ પીએમ મોદીને ભેટ ધરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Latest Stories