New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/DO7h81DUIAE8LuP.jpg)
ચીનનાં સનાયામાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતની મિસ ઇન્ડિયા માનુષી છિલ્લરને મિસ વર્લ્ડ 2017 જાહેર કરવામાં આવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/DO7WJKLV4AAfdDu-1024x683.jpg)
આ સ્પર્ધામાં દુનિયાભર માંથી 118 સુંદરીઓએ ભાગ લીધો હતો. જે માંથી ભારતની માનુષી છિલ્લરે વિશ્વસુંદરીનો તાજ જીત્યો હતો.
17 વર્ષ પછી ભારતનાં શિરે મિસ વર્લ્ડનો તાજ આવ્યો હતો. ભારત માટે 1966માં રિટા ફારિયાએ પહેલીવાર મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ પછી 1994માં ઐશ્વર્યા રાય, 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી અને 2000માં પ્રિયંકા ચોપરાએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/DO7WTa-VQAAL07q-1024x683.jpg)
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર હરિયાણાનાં સોનીપતની રહેવાશી છે અને હરિયાણામાં મેડિકલની વિદ્યાર્થીની છે.
Latest Stories