મિઝોરમમાં વડાપ્રધાન મોદીએ  હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ

New Update
મિઝોરમમાં વડાપ્રધાન મોદીએ  હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમનાં તુરિયલ હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઈનોગ્રેશન કર્યુ હતુ અને આ અંગે જનસભા પણ સંબોધી હતી.

હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટનાં ઉદ્દઘાટનની સાથે સાથે આ વખતે તેઓ MyDoNER App પણ લોન્ચ કરી છે. આ એપ દેશની યુવા શક્તિઓને એક ઉંચાઈ પર લઈ જશે. DoNER દ્વારા નોર્થ ઈસ્ટ માટે 100 કરોડનું ફંડ ભેગુ કરવામાં આવ્યું છે. યુવા આંત્રપ્રેન્યોરને આ ફંડ માંથી ચેક આપવામાં આવશે.

મેઘાલયમાં પીએમ મોદી શિલોગથી તુરા રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્દઘાટન કરશે. આ વિસ્તારમાં કનેક્ટિવિટી અને ઈકોનોમી ગ્રોથ સારો થશે.

Latest Stories