રાજકોટમાં અમિત શાહએ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી કરી મહત્વની ચર્ચા

રાજકોટમાં અમિત શાહએ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી કરી મહત્વની ચર્ચા
New Update

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે, ત્યારે તારીખ 7મીનાં રોજ તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા.અને શહેરનાં હેમુ ગઢવી હોલ ખાતે તેઓએ જિલ્લાની આઠ બેઠકો અંગે તાગ મેળવ્યો હતો. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.publive-imageજ્યારે શહેર અને જિલ્લાનાં શક્તિ કેન્દ્રોનાં આગેવાનો સાથે પણ અમિત શાહે બેઠક કરી હતી. આ બેઠકમાં સંભવિત બુથ ઈન્ચાર્જ પણ હાજર રહ્યા હતા.publive-imageઅમિત શાહે આ તબક્કે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથેની વાતચીતમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઈ જોમ પૂર્યો હતો. તો સાથો સાથ રાજકોટની 8 બેઠકો પર કમળ ખીલે તે પ્રકારની કામગીરી કરવાનું પણ જણાવ્યુ હતુ.publive-image

#Gujarat Election 2017 #પ્રસંગ
Here are a few more articles:
Read the Next Article