રિલાયન્સ યુઝર્સના પ્રીપેડ ઘરાકો માટે જીઓ પ્રાઈમ એનરોલમેન્ટની ઓફર 

New Update
જિયોએ આઇએમસી 2019માં દુનિયાનું પ્રથમ નેટિવ વીડિયો કોલ આસિસ્ટન્ટ (બીઓટી) જાહેર કર્યું 

જીઓ સિમ ધારકોને એક નવી ઓફર આપવામાં આવી છે જેમાં તેઓ 1 માર્ચથી "જીઓ પ્રાઈમ એનરોલમેન્ટ" દ્વારા રિલાયન્સ યુઝર્સના પ્રીપેડ ધારકો માત્ર રૂ 99 માં મેમ્બર શિપ લઇ શકે છે. આ "હેપ્પી ન્યુ યર" ઓફરનો લાભ ગ્રાહકો માર્ચ 2018 સુધી લઇ શકશે.

02_1488367377

આ લાભ માટે ગ્રાહકે મહિને રૂ 303નું રિચાર્જ કરાવવું પડશે જેમાં ગ્રાહકને ઘણા બેનિફિટ્સ પણ આપવામાં આવશે.

03_1488367378

મેમ્બરશીપ શરૂ કરવાની સાથે જ રિલાયન્સ જીઓએ ટેરિફ પ્લાનની વિગતો પણ શેર કરી દીધી છે.જેમાં રૂ 303 ના પ્લાન ની સાથે સાથે રૂ 499 અને રૂ 999 ના પ્લાન પણ આપવામાં આવ્યા છે.તેમજ મેમ્બરશીપ ન લેનારને પણ બેનિફિટ તો આપવામાં આવશે એમ જાણવા મળ્યુ છે.

04_1488367379

05_1488367381

06_1488367382

07_1488367383

Latest Stories