New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/maxresdefault-75.jpg)
અંકલેશ્વરમાં 14મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મ પત્ની જશોદાબેન મહેમાન બન્યા છે, તેઓએ ભગવાનનું પૂજન અર્ચન કરીને ખાસ પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેને અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીનું પૂજન કરીને પહિંદ વિધિ કરી હતી અને રથને પ્રસ્થાન કરાવ્યુ હતુ.
કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જશોદાબેને જણાવ્યુ હતુ કે ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસંગે ખાસ તેઓ અંકલેશ્વરમાં આવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરીને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તે માટે ભગવાન જગન્નનાથજીને પ્રાર્થના કરી છે.
Latest Stories