વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખ્રિસ્તી સમુદાયને ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખ્રિસ્તી સમુદાયને ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા

ભારત સહિત વિશ્વભરમાં ક્રિસમસ પર્વની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. 31મી ડિસેમ્બર સુધી ચાલનારા નાતાલનાં પર્વ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

publive-image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નાતાલની શુભેચ્છા પાઠવતા ટ્વીટ કરી હતી કે, નાતાલનો તહેવાર સમાજના લોકોમાં ખુશી અને સૌહાર્દ ફેલાવે.

Latest Stories