ભરૂચ: નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે...।
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે...।
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ક્રિસમસ પર સાન્તાક્લોઝ લુકમાં જોવા મળ્યો હતો. તેની પત્ની સાક્ષીએ ધોનીની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
વડોદરા શહેરમાં ખ્રિસ્તીઓ દ્વારા ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પ્રાર્થના સભા બાદ એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ક્રિસમસ પાર્ટીના અવસર પર મેનુમાં કેક ચોક્કસપણે સામેલ છે. જો તમે તમારા ઘરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરી રહ્યા છો તો તમે ઘરે પણ કેક બનાવી શકો છો. ઇટાલિયન ચોકલેટ કેક જે ટોર્ટા અલ સિઓકોલેટો તરીકે ઓળખાય છે
દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો તેને ઘરે ઉજવવાનું અને પાર્ટીનું આયોજન કરવાનું પસંદ કરે છે. તો તમે મહેમાનોને આ હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક્સ સર્વ કરી શકો છો.
યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહીત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખુ ડામાડોળ બની જશે.