વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરત તૈયાર

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરત તૈયાર

ભારતમાં પહેલીવાર સુરતમાં યોજાનાર રન ફોર ન્યુ ઇન્ડિયા નાઇટ મેરેથોનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફલેગ ઓફ કરશે.

સાંજે સુરત એરપોર્ટ પર ઉતરી વડાપ્રધાન ત્યાંથી 6 કિ.મીના રૂટ પર હાજર લોકોનું અભિવાદન ઝીલીને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર પહોંચી મેરેથોનને ફ્લેગ ઓફ કરશે. જેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.

Latest Stories