New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/modi-mann-ki-baat-story_647_112716094013_032617110316_073017123534.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની જનતા સાથે ‘મન કી બાત’કરશે. મન કી બાત નો 43મો કાર્યક્રમ છે. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરે છે. રેડિયો પર પ્રસારણ થતા આ કાર્યક્રમમાં મોદી પોતાના વિચારો દેશની જનતા સાથે શેર કરે છે. આ કાર્યક્રમ 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થશે.
ગત મન કી બાતના 42માં કાર્યક્રમમાં મોદીએ ખેડૂતોને લઈને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દા પર પોતાની મન કી બાત કરી હતી. પીએમ મોદીએ એવા એનેક લોકોનો ઉલ્લેખ કર્યો હતો જેણે સમાજમાં પોતાનું યોગદાન કંઈક અલગ કામ કરીને આપ્યું છે.
Latest Stories