New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/maxresdefault-23.jpg)
વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે રાજ્યના 28માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ, મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/01/IMG-20170110-WA0007-768x1024.jpg)
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં કરાકાઓ, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, ટર્કી અને સ્વીઝરલેન્ડ સહિત ભારતના કેરલ, કર્ણાટક, તેમજ ગુજરાત અને વડોદરા ના અઠંગ પતંગબાઝો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અને અવનવા કલ્પના પણ કરી ન શકાય તેવા પતંગો ઉડાડીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/01/IMG-20170110-WA0019-1024x768.jpg)
આ પ્રસંગે વડોદરા મહાનગર પાલિકાના મેયર ભરત ડાંગર, નાયબ મેયર યોગેશ પટેલ, મ્યુન્સિપલ કમિશનર વિનોદ રાવ સહિત ના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/01/IMG-20170110-WA0008-1024x767.jpg)
Latest Stories