વલસાડ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે આદર્શ ગ્રામ યોજનાનું ભુમીપુજન કરાશે

New Update
વલસાડ ખાતે કેન્દ્રીય મંત્રી  સ્મૃતિ ઈરાનીના હસ્તે આદર્શ ગ્રામ યોજનાનું ભુમીપુજન કરાશે

વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે તારીખ 19મી ના રોજ સવારે 10 કલાકે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે ઉદવાડા ખાતે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિવિધ પ્રકલ્પોના ભુમીપુજન અને શિલાન્યાસ કરવામાં આવશે.આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ,ભાજપના હોદ્દેદારો,કાર્યકર્તાઓ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે.

Latest Stories