New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/955a3c6a-cf08-4a03-89e4-cf4c626b959b.jpg)
સીટીઝન અવેરનેસ એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા ગીફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર સીટીઝન અવેરનેસ એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા નવા બોરભાઠાની પ્રાથમીક શાળાના વિદ્યાર્થી ઓને ગીફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/10/1b6e4dc5-a4c9-4cf9-af0f-086ddec8f31f.jpg)
અંકલેશ્વરના નવા બોરભાઠા ખાતેની પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને અંકલેશ્વર સીટીઝન અવેરનેસ એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા વિવિધ ગીફ્ટનું કામદાર નેતા ડી.સી.સોલંકીની અધ્યક્ષતા હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/10/6e455ae0-34ec-4740-a503-5ba162866358.jpg)
આ પ્રસંગે અંકલેશ્વર સીટીઝન અવેરનેસ એન્ડ વેલ્ફર સોસાયટીના પરાગ ગાંધી, ધ્રુવા ગાંધી, ગામના સરપંચ મહેશ રાઠોડ સહીત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories