/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/Untitled-1-e1522572895512.jpg)
બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન ફરી એક વાર ચર્ચાનુ કેન્દ્ર બની છે. સુહાના ખાન હાલ તેના લંડના મિત્રો સાથે ભારતના પ્રવાસે છે ત્યારે તેઓ હાલમા જ તાજ મહલની મુલાકાતે ગયા હતા. જે સમયના ફોટોગ્રાફસ સુહાના ખાનની માતા ગૌરીખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ગૌરીખાન દ્વારા જે ફોટોગ્રાફ્સ શેર કરવામા આવ્યા છે તેમા સુહાના ખાન પોતાની 5 બહેનપણીઓ સાથે તાજમહલની મજા માણતી હોઈ તેવુ જોઈ શકાય છે.
સુહાનાખાનનોપર્સનલફોટોપણકર્યોશેર
ગૌરીખાને પોતાના ઓફિશીયલ એકાઉન્ટ પરથી શેર કરેલ તસ્વીરોમા સુહાનાના ગ્રુપ ફોટોની સાથે સાથે સુહાનાનો પર્સનલ ફોટો પણ શેર કર્યો છે. જેમા સુહાના એ સફેદ રંગની કુર્તી, સિલ્વર કલરના શુઝ તેમજ બલ્યુ કલરનુ પેન્ટ પહેર્યુ છે.
હાલમાજસુહાનાનાબિકનીફોટોસથયાહતાવાઈરલ
સુહાના ખાને ફરી એક વાર પોતાનો સમર હોટ લુકના પીકસે સોશીયલ મીડિયાના માધ્યમથી ધુમ મચાવી છે. ત્યારે પુલની સાઈડ પર પોતાની કોઈ ફ્રેન્ડ સાથે બિકનીમા સુહાના ખાનના પીકસને તેના ફોલોવર્સ પસંદ કરી રહ્યા છે. જો કે જે પિકચર અપલોડ કરવામા આવી છે તે બોલિવુડ નામના ઈન્સટાગ્રામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામા આવી છે. જો કે વાત કરીયે સુહાના ખાનની તો તેણી આ પિકમા મેકઅપ વગર પણ ખૂબજ સુંદર દેખાઈ રહી છે.