New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/shree-saini_1513657510.jpeg)
અમેરિકાનાં વોશિંગટનમાં રહેતી મૂળ ભારતીય શ્રી સૈની વર્ષ 2017 મિસ ઈન્ડિયા યુએસએનો ખિતાબ જીતી લીધો છે. 21 વર્ષની શ્રી સૈની મૂળ પંજાબની છે, તેને માત્ર 12 વર્ષની ઉંમરમાં તેમને પેસમેકર લગાવવામાં આવ્યુ હતુ, તેમને જણાવામાં આવ્યું હતું કે તે ક્યારેય નૃત્ય નહીં કરી શકે, પરંતુ અત્યારે શ્રી સૈની બધા માટે પ્રેરણાસ્ત્રોત બની ચુકી છે.
તે કેટલાક સમયથી અમેરિકામાં નસલીય ભેદભાવ અને દુર્વ્યવહારનાં વિરોધમાં અભિયાન ચલાવી રહી છે. શ્રી સૈની એકવાર સ્કૂલમાં નસ્લીય દુર્વ્યવહારનો શિકાર પણ બની હતી.
Latest Stories