New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/maxresdefault-54.jpg)
વડીલોનો છાંયો સદેવ બાળકો માટે શીતળતા આપતો રહ્યો છે. જીવનમાં સફળતા પામવા માટે સ્કુલ થી માંડીને દરેક ક્ષેત્રે લોકો સફળ વ્યક્તિઓ ના ઉદાહરણ આપીને પ્રેરણા આપતા રહે છે, ત્યારે માત્ર સફળ લોકોજ નહિ પરંતુ મહેનત કરીને સન્માન પૂર્વક જીવન જીવવાની પ્રેરણા આસપાસના લોકો માંથી પણ મળી રહે છે.
કનેકટ ગુજરાત દ્વારા પ્રસિદ્ધ વિડીયોમાં 65 વર્ષીય વૃધ્ધા કે જે આ જૈફ વયે પણ યુવાનો ને શરમાવે તેમ રોજના 15 કલાક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે, પોતાના ભાગ્ય પર કે કોઈ ચમત્કારમાં નહિ પરંતુ સ્વમહેનતે કામ કરીને જીવન જીવવાની પ્રેરણા તેઓ આપી રહયા છે.
Latest Stories