સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી પાંચ વર્ષમાં વર્ચ્યુઅલ ક્લાસ રૂમ બનશેઃ મુખ્યમંત્રી

New Update
સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી પાંચ વર્ષમાં વર્ચ્યુઅલ ક્લાસ રૂમ બનશેઃ મુખ્યમંત્રી

ગુજરાતસરકારનીજિલ્લાશિક્ષણસિમિતિહસ્તકઆતીપ્રાથમિકશાળાઓમાંબેદિવસીયગુણોત્સવનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. જેનોઆજેમુખ્યમંત્રીએપંચમહાલજિલ્લાનીગોવિંદીપ્રાથમિકશાળામાંથીપ્રારંભકરાવ્યોહતો. તમબક્કેમુખ્યમંત્રીએજણાવ્યુંહતુંકે, રાજ્યનીતમામપ્રાથમિકશાળાઓનેઆગામીપાંચવર્ષમાંવર્ચ્યુઅલક્લાસરૂમ, સ્માર્ટક્લાસીસનીસુવિધાઓથીસાંકળીલઇસમયસાથેચાલીનેઆધુનિકશિક્ષણઆપવામાંઆવશે.

રાજ્યવ્યાપી 8માંગુણોત્સવનોપંચમહાલનાગોવિંદીગામેથીપ્રારંભકરાવતામુખ્યમંત્રીએકહ્યુંકે, રાજ્યમાંકે.જીથીપી.જીસુધીનીશિક્ષણવ્યવસ્થાબાળકોથીલઈયુવાપેઢીનેસરળતાથીમળીરહેતેમાટેરાજ્યસરકારદરવર્ષે 25 હજારકરોડખર્ચેછે. અનેરાજ્યમાં 100ટકાસાક્ષરતાનોલક્ષ્યાંકસિદ્ધકરવારાજ્યસરકારશાળાપ્રવેશોત્સવઅનેગુણોત્સવજેવાઅભિયાનથીપ્રતિબદ્ધછેતેમપણજણાવ્યુંહતું.

ગુણોત્સવનાપરિણામેરાજ્યમાં+ ગ્રેડનીશાળાઓ 5 થીવધીને 2117, ગ્રેડની 17653 અનેબીગ્રેડની 12656 થઇછે. જેનીવિગતોપણઆપીહતી. અગાઉસીગ્રેડની 12883 શાળાઓહતી. જેગુણોત્સવનીસફળતાનેપગલે 1613 અનેડીગ્રેડનીમાત્ર 300 પહોંચીછે. આંકડાઓગુણોત્સવનીસફળતાનાંમાપદંડછેતેમતેમણેકહ્યુંહતું.

Latest Stories