New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/maxresdefault-129.jpg)
ગુજરાત વિધાનસભા નિમિત્તે કનેક્ટ ગુજરાતનાં વિશેષ કાર્યક્રમ રાજકીય સંવાદમાં ઝઘડીયાનાં ધારાસભ્ય અને હાલમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી માંથી ઉમેદવારી કરનાર છોટુભાઈ વસાવાએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
રાજકીય સંવાદ કાર્યક્રમમાં સંવાદાતા યોગેશ પારિક સાથેની મુલાકાતમાં છોટુભાઈ વસાવાએ ભાજપ સરકાર પર પ્રજાને છેતરવાનાં આક્ષેપો કર્યા હતા. અને સરકારે દેશ માંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે બજેટ કાર્ડ બનાવવાની વાત તેઓએ જણાવી હતી.
Latest Stories