સાંસદ અહમદ પટેલે કામદાર સમાજનાં આગેવાન સહિત કાર્યકર્તાઓને કોંગ્રેસમાં આપ્યો આવકાર

New Update
સાંસદ અહમદ પટેલે કામદાર સમાજનાં આગેવાન સહિત કાર્યકર્તાઓને કોંગ્રેસમાં આપ્યો આવકાર

અંકલેશ્વર કામદાર સમાજનાં આગેવાન ડી સી સોલંકી અને તેમના કાર્યકર્તાઓને સાંસદ અહમદ પટેલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર આપ્યો હતો.publive-imageઅંકલેશ્વર કામદાર સમાજનાં આગેવાન ડી સી સોલંકી સહિત તેઓ સાથેનાં કાર્યકર્તાઓ કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો, અને પોતાના માદરે વતન અંક્લેશ્વરમાં આવેલા રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે ડી સી સોલંકી સહિત તેઓના કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને વિધિવત રીતે કોંગ્રેસમાં આવકાર્યા હતા.publive-imageઉલ્લેખનીય છે કે ડી સી સોલંકી અગાઉ NCPમાં જોડાઈને ભરૂચ જિલ્લામાં NCPનો મજબૂત પાયો સ્થાપ્યો હતો. જોકે તેમાંથી રાજીનામા બાદ તેઓ સાંસદ અહમદ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.

Latest Stories