New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/DOHW16wVoAEavZk.jpg)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતનાં વરાછામાં પાવર લુમ્સ અને ડાંઈગ મીલની તથા હિરાનાં કારખાનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાહુલે વેપારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/DOH16SMVQAEnAy5-1024x683.jpg)
આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ નોટબંધી અને GSTને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. વેપારીને સંબોધન કરતા કહ્યું કે સુરત ચીન સાથે મુકાબલો કરી શકે છે./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/DOH16SMU8AAgC-B-1024x455.jpg)
કોંગ્રેસે નોટબંધીનાં એક વર્ષ પૂર્ણ થતા 8 નવેમ્બરે કાળો દિવસ તરીકે ઉજવ્યો હતો, સુરતનાં ચોક વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે રાહુલ ગાંધીની હાજરીમાં કાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/DOHW16nU8AE4RDu-1024x680.jpg)
Latest Stories