હવે ઈ - વોલેટ દ્રારા મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ થઈ શકશે

New Update
હવે ઈ - વોલેટ દ્રારા મ્યુચ્યઅલ  ફંડમાં રોકાણ થઈ શકશે

સેબીએ રોકાણકારોને આકર્ષવાના ઈરાદાથી કેટલાક સુધારાવાદી પગલાઓ ભરીને કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઓપશન ટ્રેડિંગને મંજૂરી આપી દીધી હતી, તો સાથે જ ઈ વોલેટ દ્રારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાને પણ મંજૂરી આપી હતી, આ નિર્ણય ખાસ યુવા પેઢીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, સાથે જ ગેરકાયદે નાણાં પ્રવાહને અટકાવવા માટે કેટલાક નિયમોને વધુ સખ્ત કરવામાં આવ્યા છે.

સેબીએ દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે કે આઇપીઓ વડે 500 કરોડ રૂપિયા એકત્ર કરનારી કંપનીઓએ ફંડનું મોનિટરિંગ કરવું પડશે ફંડનો દુરુપયોગ રોકવા માટે સેબીએ આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.

Latest Stories