New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/01-35.jpg)
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પિરામણ નાકાથી ત્રણ રસ્તા સર્કલ સુધીના રોડ પર ફ્રૂટ્સના લારી ગલ્લા અને હોટલોમાં ચેકીંગ હાથ ધર્યું હતું.
અંકલેશ્વર નગર પાલિકાના મુખ્ય અધિકારીની સુચનાથી નગર પાલિકા દ્વારા પીરામણ નાકાથી ત્રણ રસ્તા સુધી આવેલ વિવિધ હોટલો અને ફ્રૂટ્સની લારીઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન ૨૫ થી વધુ કિલો પાકેલા ફળો મળી આવ્યા હતા અને બે થી વધુ કિલો ૩૫ એમ.એમ થી નીચેની પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. નગર પાલિકાના ચેકીંગને પગલે વિક્રેતાઓ અને હોટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Latest Stories