Top
Connect Gujarat

ઐશ્વર્યા, દીપિકા આને સોનમ કપૂર કાન્સ ફિલ્મ મહોત્સવમાં ભાગ લેશે

ઐશ્વર્યા, દીપિકા આને સોનમ કપૂર કાન્સ ફિલ્મ મહોત્સવમાં ભાગ લેશે
X

ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ મહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કેટલાક વરસોથી કરી રહી છે,એ પછી તેની સાથે સોનમ કપૂર જોડાઈ અને હવે પ્રથમ વખત દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મ મહોત્સવમાં પોતાના જલવા દેખાડશે,

કોસ્મેટીક બ્રાન્ડની એક જાણીતી કંપનીના અધિકારી જણાવ્યું હતું કે અમને ઘોષણા કરતા ખુશી થાય છે કે આ વરસના કાન્સ ફિલ્મ મહોત્સવમાં ઐશ્વર્યા રાય બ્ચ્ચન,દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર ભારતનું પ્રતિનિધિત્વ કરશે,આ મહોત્સવ ૧૭ મે થી ૨૭ મે સુધી ચાલશે, ઉલ્લેખીનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન રેડ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની રેડ કાર્પેટ પર ૨૦૦૨થી પોતાના જલવા દેખાડે છે, જયારે સોનમ કપૂર આ મહોત્સવનો ભાગ ૨૦૧૧માં બની અને હેવ પ્રથમ વખત દીપિકા પદુકોણની પણ આ શોમાં ઝલક જોવા મળશે,

બોલીવુડની અભિનેત્રીઓની સાથેસાથે હોલીવુડની અભિનેત્રીઓ જુલિયન મુર અને ઈવા લોન્ગોરિયા પણ આ ફિલ્મ ફેસ્ટીવલનો હિસ્સો લેશે.

Next Story
Share it