જાણો કયાં જિલ્લામાં કયાં મંત્રીના હસ્તે કરાશે ધ્વજવંદન

ગુજરાતમાં રાજયકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણી છોટા ઉદેપુર ખાતે કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. રાજયના અન્ય જિલ્લાઓમાં મંત્રીઓ તથા કલેકટરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૭૩માં સ્વાતંત્રય પર્વ નિમિત્તે સવારે ૯ કલાકે છોટાઉદેપૂરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવવાનાછે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવશે.
અન્ય જિલ્લામાં ધ્વજવંદન સમારંભના મહેમાનો :
- આર. સી. ફળદુ : તલોદ જિ:- સાબરકાંઠા
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : ભાવનગર ગ્રામ્ય જિ:- ભાવનગર
- કૌશિકભાઇ પટેલ : કલોલ જિ:- ગાંધીનગર
- સૌરભભાઇ પટેલ : વડીયા જિ:- અમરેલી
- ગણપતભાઇ વસાવા : વિજાપુર જિ:- મહેસાણા
- જયેશકુમાર રાદડિયા : જોડીયા જિ:- જામનગર
- દિલીપકુમાર ઠાકોર : કુકરમુંડા જિ:- તાપી
- ઇશ્વરભાઇ પરમાર : સાવલી જિ:- વડોદરા
- કુંવરજીભાઇ બાવળીયા : સોજીત્રા જિ:- આણંદ
- જવાહરભાઇ ચાવડા : ચુડા જિ:- સુરેન્દ્રનગર
- પ્રદિપસિંહ જાડેજા : લીમખેડા જિ:- દાહોદ
- બચુભાઇ ખાબડ : શેહરા જિ:- પંચમહાલ
- જયદ્રથસિંહજી પરમાર : સરસ્વતી જિ:- પાટણ
- ઇશ્વરસિંહ પટેલ : ધોલકા જિ:- અમદાવાદ
- વાસણભાઇ આહિર : નડીયાદ જિ:- ખેડા
- વિભાવરીબેન દવે : દાંતા જિ:- બનાસકાંઠા
- રમણલાલ પાટકર : જસદણ જિ:- રાજકોટ
- કિશોરભાઇ કાનાણી : ધરમપુર જિ:- વલસાડ
- યોગેશભાઇ પટેલ : માંડવી જિ:- સુરત
- ધર્મેન્દ્રસિંહ જાડેજા : અબડાસા જિ:- કચ્છ
કયાં જિલ્લાઓમાં કલેકટરના હસ્તે ધ્વજવંદન :
નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજવંદન કરાશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT