New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/babb147b-6d46-474f-ab5f-dab4b81bcc0d.jpeg)
ભરૂચ ખાતે રોટરી ક્લબ દ્વારા સ્ટ્રીટ ફન રોટરીની ધમાલ ગલી કાર્યક્રમનું અનોખુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/12/e61d5ca0-12df-4148-916b-0641f206d2df-300x169.jpeg)
તારીખ 11મી ને રવિવારે સવારે 7.30 કલાક દરમિયાન કાર્યક્રમ અંતર્ગત પાંચબત્તીથી કલામંદિર જવેલર્સ સુધીનો રસ્તો બંધ કરીને સેવાશ્રમ રોડ પર વિવિધ રમતો રમાડવામાં આવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/12/4846d137-7b58-4a88-a95a-6743c05d4cd7-300x169.jpeg)
વિસરાઈ ગયેલ રમતો જેવી કે ભમરડો,દોરડા ખેંચ,સંગીત ખુરશી,સહિત ની રમતો માં રમતવીરો એ ભાગ લીધો હતો.અને આ પ્રસંગે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ નો લોકડાયરો પણ યોજવામાં આવ્યો હતો.
Latest Stories