લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કાનું વોટિંગ પૂર્ણ, સાંજે 8 કલાક સુધીમાં કુલ 62.27% મતદાન નોંધાયું

New Update
લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કાનું વોટિંગ પૂર્ણ, સાંજે 8 કલાક સુધીમાં કુલ 62.27% મતદાન નોંધાયું

લોકસભા ચૂંટણીનો છઠ્ઠા તબક્કા માટે આજે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન યોજાયું હતું. ન્યૂઝ એજન્સી દ્વારા જાણવા મળ્યા મુજબ સાંજે 8 કલાક સુધીમાં કુલ 62.27% મતદાન નોંધાયું હતું.

સૌથી વધુ બંગાળમાં 80.16% મતદાન થયું છે. દિલ્હીમાં 58.01%, હરિયાણામાં 65.48%, ઉત્તરપ્રદેશમાં 54.24%, બિહારમાં 59.29%, ઝારખંડમાં 64.46% અને મધ્યપ્રદેશમાં 62.06% વોટિંગ થયું છે.

Latest Stories