• ગુજરાત
વધુ

  શામળાજી પોલિસ બુટલેગરના ઘરે ત્રાટકી, રૂપિયા ૩.૮૪ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

  Must Read

  ભાવનગર જીલ્લામાં આજે ૪૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

  ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૭૩૬ થવા પામી...

  કોવિદ-19 : રાજ્યમાં આજે વધુ 1432 નવા કેસ નોધાયા, જ્યારે 1470 દર્દીઓ થયા સ્વસ્થ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે.રાજ્યમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસના 1432 નવા...

  ભરૂચ : અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા, જુઓ કેમ

  અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બળજબરી પુર્વક માસ્ક નહિ પહેરનારા વેપારીઓ પાસેથી દંડ વસુલવામાં આવતો...

  અરવલ્લી જિલ્લા પોલિસ છેલ્લા ઘણાં સમયથી દારૂ પકડી પાડવામાં સફળ રહી છે અને બુટલેગરોની તમામ મોડેસ ઓપરેન્ડી પર પાણી ફેરવી રહી છે. તેમાંય શામળાજી પોલિસ સ્ટેશનનો સ્ટાફ આ મામલે દારૂ પકડી પાડી બુટલેગરોને ઘૂંટણિયે પાડી રહી છે. શામળાજી પોલિસ સ્ટેશનના પીએસઆઈ કે.વાય.વ્યાસ તેમજ પોલીસ સ્‍ટાફ સાથે રતનપુર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીગ તથા પ્રોહીના કાબંધીમાં હતા, તે સમય દરમ્યાન ચોક્કસ બાતમીને આધારે પોલિસે કડવઠ (પહાડીયા) ગામે રહેતો બુટલેગર પ્રભુદાસ સોમાભાઇ ડોડીયારને ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલિસે ગેરકાયદે વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો.

  શામળાજી પોલિસ સ્ટેશન પીએસઆઈ તેમજ તેમના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીને આધારે બુટલેગરને ત્યાં ત્રાટકી અને વેચાણ માટે ઉતારેલ વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ ૬૭, બોટલો નંગ ૧૩૫૬ સહિત કુલ ૩,૮૪,૦૦૦/-નો મુદ્દામાલ પોલિસે જપ્ત કર્યો છે. પોલિસના દરોડા પહેલા જ બુટલેગર ફરાર થઇ ગયો હતો, જેને ઝડપી પાડવા કવાયત તેજ કરાઈ છે, આ સાથે જ બુટલેગર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ભાવનગર જીલ્લામાં આજે ૪૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોધાયા

  ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૭૩૬ થવા પામી...

  કોવિદ-19 : રાજ્યમાં આજે વધુ 1432 નવા કેસ નોધાયા, જ્યારે 1470 દર્દીઓ થયા સ્વસ્થ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે.રાજ્યમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસના 1432 નવા પોઝિટિવ કેસ નોધાયા છે.અને રાજ્યમાં...
  video

  ભરૂચ : અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે વેપારીઓ વિફર્યા, જુઓ કેમ

  અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બળજબરી પુર્વક માસ્ક નહિ પહેરનારા વેપારીઓ પાસેથી દંડ વસુલવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. શનિવારના...
  video

  અમદાવાદ : વેપારી યુવતી સાથે રૂમમાં ગયાં, યુવતી અર્ધનગ્ન બની, જુઓ પછી શું થયું..!

  તમે કોઈ એપ્લિકેશનથી જો તમે અજાણી યુવતી સાથે મિત્રતા કરો છો તો ચેતજો કારણ કે અમદાવાદના સેટેલાઇટના વેપારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા...
  video

  જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ-મગફળીનો ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે 3 ગણો ઓછો, ખેડૂતોમાં ભારે રોષ

  જુનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે નવી જણસીની આવક શરૂ થવા લાગી છે. જેમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનો ભાવ ગત વર્ષ કરતા...

  More Articles Like This

  - Advertisement -