Connect Gujarat
ગુજરાત

સુરત: સાંસદ દર્શનાબેન જરદોષની ઓફીસ બહાર થી પર્સની થઈ ચોરી

સુરત: સાંસદ દર્શનાબેન જરદોષની ઓફીસ બહાર થી પર્સની થઈ ચોરી
X

  • સમગ્ર ધટના સી.સી.ટી.વી.માં કેદ
  • પર્સમાં એક ૩૫ હજારનો મોબાઈલ ફોન,૧૦ હજાર રોકડ સહિત મહત્વના આડી.પ્રુફ

સુરત સાંસદ દર્શનાબેન જરદોષની ઓફીસ બહાર થી પર્સ ચોરીની ઘટના બની છે. બાઇક પર ભૂલી ગયેલ મહિલાનું પર્સ અજાણીયા ચોર ઇસમ ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે.

સોની ફળિયા માં રહેતા માનસી બેન સુરજ બસ્ત પોતાના પતિ સુરજ સાથે પાણી ની ભીત વિસ્તારમાં આવી હતી પોતાનું પર્સ બાઇક પર ભૂલી જતા અજાણ્યા ઇસમ પર્સની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ચોરીક કરાયેલ પર્સમાં એક ૩૫ હજારનો મોબાઈલ ફોન,૧૦ હજાર રોકડ સહિત આ મહત્વના ઓરીજનલ આઈડી પ્રુફ હતા. સમગ્ર ઘટના સાંસદ દર્શના બેન જરદોષની ઓફીસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ અઠવા પોલીસે ચોરીની ગુનો નોંધી ચોરીને અંજામ આપનાર ઇસમની શોધખોળ કરવા તપાસ હાથ ધરી છે.

Next Story