🔴 Breaking
ભરૂચ: ABVP દ્વારા ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર પોલીસના લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન યોજાયુંભરૂચ : એમ.કે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પયુટર સ્ટડીઝ-BCA કોલેજના 26માં સ્થાપત્ય દિવસની ભવ્ય ઉજવણી કરાય…અંકલેશ્વર: DGVCLની કામગીરી દરમ્યાન દુર્ઘટના, 2 વીજપોલ ધરાશાયી થતા દોડધામભરૂચ:ઝઘડિયામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ પૂર્ણતા તરફ, રિહર્સલ યોજાયુંભરૂચ:નર્મદા મૈયા બ્રિજની સેફ્ટી ગ્રીલ પર ઐતિહાસિક વારસાની ઝાંખી અંગેની પેઇન્ટિંગ તૈયાર કરવા રજુઆતભરૂચ: વાલિયા પોલીસ મથકે SP અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયુંસુરત : ખાડી પૂર બાદ જનતાનો આક્રોશ,લિંબાયત ઝોનની 15 થી 20 સોસાયટીઓ હજી પણ કેશ ડોલથી વંચિતભરૂચ : વાલિયા ખાતે વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાય, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા…ભરૂચ: ABVP દ્વારા ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર પોલીસના લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન યોજાયુંભરૂચ : એમ.કે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પયુટર સ્ટડીઝ-BCA કોલેજના 26માં સ્થાપત્ય દિવસની ભવ્ય ઉજવણી કરાય…અંકલેશ્વર: DGVCLની કામગીરી દરમ્યાન દુર્ઘટના, 2 વીજપોલ ધરાશાયી થતા દોડધામભરૂચ:ઝઘડિયામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ પૂર્ણતા તરફ, રિહર્સલ યોજાયુંભરૂચ:નર્મદા મૈયા બ્રિજની સેફ્ટી ગ્રીલ પર ઐતિહાસિક વારસાની ઝાંખી અંગેની પેઇન્ટિંગ તૈયાર કરવા રજુઆતભરૂચ: વાલિયા પોલીસ મથકે SP અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયુંસુરત : ખાડી પૂર બાદ જનતાનો આક્રોશ,લિંબાયત ઝોનની 15 થી 20 સોસાયટીઓ હજી પણ કેશ ડોલથી વંચિતભરૂચ : વાલિયા ખાતે વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાય, મોટી સંખ્યામાં નગરજનો જોડાયા…
Featured

પોલીસ કનડગત કરે તો ડાયલ કરો 14449 નંબર, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે

પોલીસ કનડગત કરે તો ડાયલ કરો 14449 નંબર, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરતા દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં આ મુદ્દે આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટને ગત સુનાવણીમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે સરકારે 14449 નંબર સરકારે જણાવ્યો હતો. જે હવે એક્ટિવેટ થઈ ચૂક્યો છે. પોલીસ સામે ફરિયાદ કરતા જ ડાયરેક્ટ DG કંટ્રોલરૂમમાં ફોન જશે. સરકારે આ નંબરની જાહેરાત કોર્ટ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મોટા ચાર રસ્તાઓ ઉપર વગેરે જગ્યાએ કરી છે. પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે. જ્યાંથી જે-તે શહેરના પોલીસ કમિશનર અથવા જે-તે જિલ્લાના SPને ઇ-મેઇલ દ્વારા ફરિયાદ મોકલવામાં આવશે. આ નંબરની જાહેરાત રેડિયો અને ટેલવિઝન ઉપર પણ કરવામાં આવશે.