🔴 Breaking
રશિયાના બ્લેક સીમાં ટેન્કર પર ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયાઅંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…રશિયાના બ્લેક સીમાં ટેન્કર પર ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયાઅંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…
Featured

ભરૂચ : આમોદના તણછા ગામે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ યોજાય, અશ્વ દોડ નિહાળવા લોકો ઉમટ્યા…

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 જેટલા ઘોડા-ઘોડીઓની દોડને નિહાળવા મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામમાંથી 28 જેટલા ઘોડા-ઘોડીઓની અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની શરૂઆત આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા રીબીન કાપી ઝંડી બતાવી દોડ સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ હરીફાઈનું આયોજન આમોદ શહેરના સાજીદ રાણા અને તણછા ગામના અંગેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકામાં પ્રથમવાર અશ્વ દોડનું આયોજન કરવામાં આવતા મોટા પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં લેડીઝ ફર્સ્ટનું સૂત્ર સાબિત કરતી શીતપોર ગામના શેરૂ સિંધીની ધોડી પ્રથમ નંબરે આવી હતી, જ્યારે બીજા નંબરે જંત્રાણ ગામના મોહસીન સરપંચનો ઘોડો, અને પહાજ ગામના અફઝલ ભાઈનો ઘોડો ત્રીજા નંબર પર આવતા ઉપસ્થિત લોકટોણામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.