-
ભરૂચના વાલિયામાં બન્યો હતો ચકચારી બનાવ
-
શિક્ષક દંપત્તિની કરવામાં આવી હતી હત્યા
-
જમાઈએ જ સાસુ સસરાની કરી હતી હત્યા
-
આરોપીને કડક સજાની કરવામાં આવી માંગ
-
મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ: વાલિયા શિક્ષક દંપત્તિના ડબલ મર્ડર કેસમાં આરોપીને કડક સજાની માંગ સાથે મામલતદારને પાઠવાયું આવેદનપત્ર
ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. ગુજરાત | સમાચાર
