ભરૂચ: ઝનોર અને સિંધોત ગામેથી બે દીપડા પાંજરે પુરાયા, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો !
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર વાલિયા નેત્રંગ અને ઝઘડિયા બાદ હવે શહેરી વિસ્તાર નજીક આવેલા ગામોમાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે. ભરૂચ | ગુજરાત | સમાચાર