-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
બી ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
-
વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું
-
એસ.પી.અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત
-
લોક દરબારનું પણ કરાયુ આયોજન
અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું,SP અક્ષયરાજ મકવાણા રહ્યા વિશેષ ઉપસ્થિત
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. સમાચાર
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કર્મીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.આ બાદ એસપી દ્વારા પોલીસ મથકની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતુ.સાથે જ લોકસંપર્ક યોજાયો હતો.જેમાં અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો. કુશલ ઓઝા, અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
