IPL 2023 : જમીન પર પડ્યો પણ બોલ ન છોડ્યો, KL રાહુલે પંજાબ સામે અસંભવ કેચ લીધો, જુઓ વીડિયો

IPL 2023ની 21મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો.

New Update
IPL 2023 : જમીન પર પડ્યો પણ બોલ ન છોડ્યો, KL રાહુલે પંજાબ સામે અસંભવ કેચ લીધો, જુઓ વીડિયો

IPL 2023ની 21મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સનો 2 વિકેટે વિજય થયો હતો. મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે બેટથી તોફાની ઇનિંગ્સ રમીને બધાને પ્રભાવિત કર્યા હતા. માત્ર બેટિંગ જ નહીં પરંતુ કેએલ રાહુલે મેચમાં એવો કેચ લીધો કે જેનાથી બધાની આંખો ખુલી ગઈ.

હવે કેએલ રાહુલના તે કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહુલ જીતેશ શર્માને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવતો જોવા મળ્યો હતો. રાહુલે સુપરમેનની જેમ છલાંગ લગાવીને જીતેશને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

Latest Stories