મિશેલ માર્શ ગાબામાં 'સુપરમેન' બન્યો, જબરદસ્ત જમ્પ લગાવીને શુભમન ગિલનો કેચ લીધો
ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શે શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 445 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.