મહિલા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
મુંબઈ એરપોર્ટ પરથી સોમવારે એક આફ્રિકન મહિલાની 56 કરોડની કિંમતના 8 કિલો હેરોઈન સાથે ધરપકડ કરવામાં આવી હતી. મહિલા પાસે સફેદ પાવડર મળી આવ્યો હતો, તપાસમાં તે હેરોઈન હોવાનું બહાર આવ્યું હતું. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170